ગુજરાત કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી By Connect Gujarat Desk 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સગી જનેતાએ જ 2 માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી,જુઓ CCTV અમદાવાદમાં એક માતાએ તેની માત્ર ત્રણ માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી ડેટા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ,કોંગ્રેસના પૂર્વ MLAએ જગદીશ ઠાકોર વિરુદ્ધ લખ્યો પત્ર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે By Connect Gujarat Desk 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભૂપેન્દ્ર પટેલની સરકારનાં મંત્રીઓને ખાતાની ફાળવણી,જુઓ કોને કયો વિભાગ અપાયો સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા છે. આ ઉપરાંત ૮ કેબિનેટ મંત્રી, ૨ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો, ૬ રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં By Connect Gujarat Desk 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગાંધીનગર : ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપી... ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી By Connect Gujarat Desk 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાતના મંત્રી મંડળમાં કયા ચહેરા હશે? જુઓ CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું પત્રકાર પરીષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળ વિષે પૂંછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે By Connect Gujarat Desk 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી બનશે, ધારાસભ્યદળની બેઠકમાં સત્તાવાર જાહેરાત, વાંચો સંભવિત મંત્રીમંડળનાં નામ ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. By Connect Gujarat Desk 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત માત્ર સીએમ નહીં પણ ચૂંટણીમાં મંત્રીઓનો પણ દબદબો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટી 5 તેમજ અન્ય ખાતામાં 4 બેઠક ગઈ છે By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn