ભરૂચ : કોરોના વિડીયો અને ફોટોગ્રાફરોને પણ ભરખી ગયો, મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ
ફોટો અને વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે કાર્યક્રમ, મૃતકોના પરિવારને સથવારો આપવાની ખાતરી.
BY Connect Gujarat18 Jun 2021 10:54 AM GMT
X
Connect Gujarat18 Jun 2021 10:54 AM GMT
ભરૂચમાં કોરોનાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે જેમાં ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોનો પણ સમાવેશ થાય છે. શહેરમાં કાર્યરત ફોટો અને વિડીયો ગ્રાફર એસોસીએશન તરફથી મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ભરૂચ જિલ્લાના છ થી વધુ ફોટોગ્રાફરોએ કોરોના કાળ દરમ્યાન જીવ ગુમાવ્યાં છે.ભરૂચ ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર એસોસિએશનના ઉપક્રમે મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગ્રીનરી હોટલ ખાતે યોજાયો હતો. જેમાં મૃતક ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરોના સ્વજનોની પડતી મુશ્કેલીમાં એસોસિએશન આગળ આવી શકય તમામ સહાય કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સંસ્થાના હોદેદારોએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે તમામ લોકોએ તકેદારીના પગલાં ભરવા જોઇએ. કોરોનાના કારણે અમે અમાર છ સાથી સભ્યોને ગુમાવી ચુકયાં છે. તેમના પરિવારને અમારા તરફથી શકય તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
Next Story
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
સુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMTમોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ...
16 Aug 2022 11:58 AM GMT