કોરોના હવે મહામારી નહીં, WHOએ કરી સત્તાવાર જાહેરાત
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા
લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો
કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય વચ્ચે અનેક લોકો રસ્તા પર પણ જોવા મળ્યા હતા.
દેશમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
કોરોનાના કેસમાં ઝડપથી વધારો થવાનું કારણે કથિત રીતે BF.7 અને BA.5.1.7 વેરિયન્ટ જ ગણવામાં આવી રહ્યું છે.
રોગ નિવારણ અને નિયંત્રણ માટેના સ્થાનિક કેન્દ્રોના ડેપ્યુટી ડાયરેક્ટર લી શુજિયાને જણાવ્યું હતું કે BF.7 સબવેરિયન્ટની પ્રથમ ઉત્તર પશ્ચિમ ચીનમાં પુષ્ટિ થઈ હતી.
ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.