New Update
ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. આ બેઠક્કમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રીવેદી,જીતુવાઘાણી, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ,રાજ્યમંત્રી કુબેર ડિંડોર ,મુખ્ય દંડક પંકજદેસાઇ સહિતના આગેવાનોને તેઓએ પોતાના કાર્યાલયમાં આવકાર આપ્યો હતો અને વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં વિધાનસભાના નવા અધ્યક્ષ નીમાબેન આચાર્ય બનશે તો ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ બનશે
Latest Stories