સુરેન્દ્રનગર : લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલ વિરૂદ્ધ પાલિકા તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી

સુરેન્દ્રનગરના લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર. આર. હોસ્પિટલના વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

સુરેન્દ્રનગર : લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર.આર.હોસ્પિટલ વિરૂદ્ધ પાલિકા તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી
New Update

સુરેન્દ્રનગરના લીંબડીમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી 3 સ્કૂલ, આઇટીઆઇ અને આર. આર. હોસ્પિટલના વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં લીંબડી નગરપાલિકા દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતુ. જેમાં લીંબડી સરકારી શાળા નંબર 2, 4 અને 7 તેમજ આઇટીઆઇ બિલ્ડિંગને સીલ કરવામાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે લીંબડી આર. આર. હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવને લઇને હોસ્પિટલ અધિક્ષકની ઓફીસને પણ લીંબડી નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. ફાયર સિસ્ટમ અંગે તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં શાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પાલિકાની ટીમે કડક કાર્યવાહી કરી હતી.

#Gujarat #Connect Gujarat #hospital #Surendranagar #Nagarpalika #school #action #Surendranagar News #Beyond Just News #Limbdi #Fire System #ITI News
Here are a few more articles:
Read the Next Article