ભરૂચ: બિસ્માર માર્ગોનું તાકીદે સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ ચીફ ઓફિસરને કરી રજુઆત
ભરૂચ નગરપાલિકા દ્વારા મંજૂર થઇ ગયેલા રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્ક કામ કરવાની માંગ સાથે વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી