/connect-gujarat/media/media_files/2025/06/13/tGNWHBYLpKT3Hm1b1GCJ.jpg)
અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે દઢાલ ગામ નજીકથી ભંગાર સહિત રૂ.1.70 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલેન્સ સ્કોર્ડના માણસો ખાનગી વાહનમાં દઢાલ ગામે પેટ્રોલીંગમાં હતા
/connect-gujarat/media/media_files/2025/06/13/tGNWHBYLpKT3Hm1b1GCJ.jpg)
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલેન્સ સ્કોર્ડના માણસો ખાનગી વાહનમાં દઢાલ ગામે પેટ્રોલીંગમાં હતા
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ
હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.