અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી રૂ. 1.46 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર તાલુકાના ભડકોદરા ગામે તળાવ પાસેના ખેતરની અંદર જમીનમાં દાટેલ વિદેશી દારૂ સહીત બે ઈસમોને ૨.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.