New Update
/connect-gujarat/media/media_files/2025/04/06/ECUcOf4Iut87qK4T05BV.jpg)
જૈન સોશિયલ ગ્રુપ મેઇન તથા સંગીની અંકલેશ્વર મેઇન ટીમ દ્વારા દિપક દસાડીયા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા નાઈટનો પ્રોગ્રામ યોજાયો હતો.
જેમાં જેએસજી પ્રમુખ ધીરેન શાહ તથા સંગીની પ્રમુખ અંજલબેન શાહ દ્વારા કમિટી સભ્યોનું અભિવાદન એવોર્ડ આપી કરવામાં આવ્યું હતું.
પાસ્ટ પ્રેસિડેન્ટ સાથેનો સફર અને વીતેલા ગત વર્ષ ની રુપરેખા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઇન તથા સંગીની અંકલેશ્વર મેઇન દ્વારા મ્યુઝીકલ દીપક દશાડીયા નાઈટ રાખવામાં આવી જેમાં વર્ષ 2023 થી 25 સુધીના થયેલા પ્રોજેક્ટનો અહેવાલ પ્રમુખ ધીરેન શાહ તથા સંગીની પ્રમુખ અંજલ શાહ તરફથી અહેવાલ આપવામાં આવ્યો સાથે જ કમિટી સભ્યોને એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો ગ્રુપના સભ્યોએ લાભ લીધો હતો.