અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-2025 એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ્સ યોજાયો

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજન

  • યુપીએલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ સમારોહ યોજાયો

  • અભ્યુત્થાન-2025 એવોર્ડ સમારોહ યોજાયો

  • વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભયુત્થાન-૨૦૨૫ યોજાયો હતો.જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી અધ્યક્ષ  સાન્દ્રા શ્રોફ,અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન અશોક પંજવાણી,મીરા પંજવાણી તેમજ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને એવોર્ડ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Latest Stories