ભરૂચ: જંબુસર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીની કરી અટકાયત !
ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા
ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયાના ઝોકલા ખાતેથી ઝડપાયો હતો.
ગત તારીખ 20-5-2024ના રોજ બપોરે 4:30 કલાકના અરસામાં ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા.
મોબાઈલ ફોન ઉપર અન્ય ઇસમો સાથે સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહ્યો છે.
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.
GIDC પોલીસે સારંગપુરની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.