New Update
/connect-gujarat/media/media_files/2025/08/29/amdds-2025-08-29-16-34-25.png)
ભરૂચના જંબુસરની આખે આખી ભરાઇને આવતા આમોદના મુસાફરોને ઊભા ઊભા જવાનો વારો આવતો હોય છે .
ભરૂચ જતાં નોકરયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મૂકાતાં વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યાં હતાં જ્યારે થોડા સમય અગાઉ આમોદથી જંબુસર જતો માર્ગ ઢાઢર નદીનાં પુલનાં પગલે તંત્ર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ મૂકતા આમોદ જંબુસરનાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મુસાફરોને અગવડ ન ઉભી થાય તે અનુસંધાને નવી બસ જંબુસર ડેપોને ફાળવવામાં આવી હતી પરતું જંબુસર ડેપો દ્રારા જંબુસર આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસનાં મૂકાતાં આમોદનાં નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
Latest Stories