Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય,વિડીયો થયો વાયરલ

જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય હોય એવા વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

X

ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાનનું સામ્રાજ્ય હોય એવા વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં અનેક વાર રખડતા શ્વાનને લઈને વિડિઓ વાયરલ થાય છે તેમજ તાજેતરમાં એક યુવક હોસ્પિટલમાં સૂતો હોય અને રાત્રે કોઈ કારણોસર મૃત્યુ પામતા રખડતા શ્વાનોએ મૃતક યુવાનું મોઢું ફાડી ખાધું હતું જયારે અગાઉ ઓપરેશન થિયેટરમાં રખડતા શ્વાન આંટાફેરા મારતા હોય તેવા વિડિઓ વાયરલ થાય છે ત્યારે આજરોજ ફરી ઓપરેશન થિયેટરમાં રખડતા શ્વાનનો વિડિઓ વાયરલ થયો હતો ત્યારે હોસ્પિટલ પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે

Next Story