Connect Gujarat
ગુજરાત

ખેડા : કલેક્ટર કચેરી ખાતે પ્રીકોશન ડોઝ અંગે અગત્યની વિડીયો કોન્ફરન્સ યોજાય...

અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) અને કમીશનર (આરોગ્ય)ના અધ્યક્ષ સ્થાને ખેડા જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીની કોવીડ-૧૯ રસીકરણ અંતર્ગત ૧૮-૫૯ વર્ષના વય જુથ માટે પ્રીકોશન ડોઝ માટે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા : કલેક્ટર કચેરી ખાતે પ્રીકોશન ડોઝ અંગે અગત્યની વિડીયો કોન્ફરન્સ યોજાય...
X

અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) અને કમીશનર (આરોગ્ય)ના અધ્યક્ષ સ્થાને ખેડા જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીની કોવીડ-૧૯ રસીકરણ અંતર્ગત ૧૮-૫૯ વર્ષના વય જુથ માટે પ્રીકોશન ડોઝ માટે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત આજરોજ કલેકટર કચેરી ખાતે મેડીકલ એસોસિએશનના તમામ સભ્યો અને પી.એમ.જે.વાય અંતર્ગતની ખાનગી હોસ્પિટલોના અધિકારીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા આપેલ ગાઈડલાઈન મુજબ ૧૮-૫૯ વય જુથ ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રીકોશન ડોઝ ખાનગી હોસ્પિટલોમાં આપવાનો થતો હોઈ, હોસ્પિટલો દ્વારા વધુમાં વધુ વેક્સીનેશન થાય તે માટે વેક્સીન ખરીદવા અંગેનું માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Next Story