Connect Gujarat
ગુજરાત

વલસાડ : બરૂમાળ ખાતે મધ્યુપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલનો સત્કા ર સમારોહ યોજાયો

રાજ્યવપાલ મંગુ પટેલનો સન્મા્ન સમારંભ ધરમપુર તાલુકાના બરૂમાળ સ્થિકત ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

વલસાડ : બરૂમાળ ખાતે મધ્યુપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલનો સત્કા ર સમારોહ યોજાયો
X

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્તુ આદિવાસી સમાજ તથા સદગુરુદેવ સ્વાોમી અખંડાનંદ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટન, બરૂમાળ દ્વારા મધ્યુપ્રદેશના રાજયપાલ તરીકે મહત્વેનો હોદ્દો સંભાળ્યાે બાદ પહેલી વખત વલસાડ જિલ્લામાં આવેલા રાજ્ય્પાલ મંગુ પટેલનો સન્માપન સમારંભ ધરમપુર તાલુકાના બરૂમાળ સ્થિખત ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

આ અવસરે મધ્યરપ્રદેશના રાજયપાલ મંગુ પટેલે તેઓની કારકિર્દી દરમિયાન થયેલા અનુભવોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, રાજ્યદપાલ બનવું એ મારા માટે ચમત્કાાર સમાન છે. સન્માોન કાર્યક્રમમાં સૌને મળવાનું થાય એ મહત્વીની વાત છે. તમે બધા મારા છે, આ વિસ્તાનરમાં દરેક સ્થંળોની મુલાકાત પણ લીધી છે, અનેક લોકોને હું ઓળખું છું, તેમ જણાવી સૌને નામ લઈને યાદ કર્યા હતા. અહીંની પ્રજા ખૂબજ ભોળી છે અને ગરીબોનું કરેલું કામ કદી એળે જતું નથી તેમ જણાવી નબળા સમાજને ઉપયોગી બની મદદરૂપ બનવા તેમજ ગરીબ પ્રજાની સેવા આત્મીણયતા દાખવી કરવા અનુરોધ કર્યો હતો. સારા સ્વા સ્થ માટે યોગ ખૂબ જ ઉપયોગી છે, જેમાં સમગ્ર વિશ્વને જોડવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રો મોદીએ કર્યું છે. કોરોના સમયમાં પણ નરેન્દ્રણ મોદી દ્વારા પરિવારના દીકરાના ખબર અંતર પૂછવુ એ મોટી વાત છે, તેમ તેમણે જણાવ્યું્ હતું. વનબંધુ કલ્યારણ યોજના હેઠળ શરૂઆતના પ્રથમ પેકેજમાં ફાળવેલા ૧૫ હજાર કરોડની સામે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી આદિજાતિઓના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. આ યોજનાના બીજા પેકેજમાં ચાલીસ હજાર કરોડની ફાળવણી કરી આદિજાતિઓના વિકાસને ઝડપભેર આગળ વધાર્યો હતો. આજે આદિજાતિઓના વિકાસ માટે મુખ્યતમંત્રી વિજય રૂપાણીએ એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યાિ છે, ત્યા્રે આદિજાતિના વિકાસને લાગતી યોજનાઓની જાણકારી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ વ્યતક્તિણ સહાયથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી પદાધિકારીઓ અને અધિકારીઓ નિષ્ઠાયપૂર્વક બજાવે તેવી અપેક્ષા તેમણે વ્ય ક્તધ કરી હતી. કોઈ પણ વ્યતક્તિેએ તેની યોગ્યસતાની સાથે પરિશ્રમ કરવો જરૂરી છે, તેમ જણાવી સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ યોગ્યઓ વ્યેક્તિ ને આપી નબળા સમાજને મદદરૂપ બની તેમને ઉન્નતિના માર્ગે લઈ જવાની કામગીરી સરકારને પૂરક બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Next Story
Share it