Connect Gujarat
ગુજરાત

વલસાડ : "આપણો તાલુકો, બાગાયત તાલુકો" અંતર્ગત વિવિધ શિબિર યોજાય

વલસાડ જીલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કલસ્‍ટર કાર્યક્રમ હેઠળ “આપણો તાલુકો, બાગાયત તાલુકો” અંતર્ગત વિવિધ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ : આપણો તાલુકો, બાગાયત તાલુકો અંતર્ગત વિવિધ શિબિર યોજાય
X

વલસાડ જીલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કલસ્‍ટર કાર્યક્રમ હેઠળ "આપણો તાલુકો, બાગાયત તાલુકો" અંતર્ગત વિવિધ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા "આપણો તાલુકો, બાગાયત તાલુકો" અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાપી-કરાયા, વલસાડ-જૂજવા, ધરમપુર-ભેંસધરા, કપરાડા-વડખંભા ગામોના તાલુકોઓમાં કલસ્‍ટર કાર્યક્રમ હેઠળ બાગાયત અધિકારી મારફતે તાલીમ શિબિર યોજાય હતી. આ તાલીમમાં ખેડૂતોને બાગાયતી યોજના અને બાગાયતી પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું, એમ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા જણાવાયું છે.

Next Story