Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
X

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ છે.

ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.

Next Story