અંકલેશ્વર: બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીત, ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવાયો
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......
કમોસમી વરસાદ બાદ ઘણા ખરા માર્ગો બિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી
નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પરનું જાહેરનામું કલેકટર દ્વારા લંબાવામાં આવ્યું છે કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
જીનવાલા સ્કૂલમાં આવેલ રોટરી શૈશવ દિવ્યાંગ શાળા ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નેહરૂની જન્મ જયંતિ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
એલિવસ લાઇફ સાયન્સ કંપની દ્વારા કોંઢ ગામ ખાતે આવેલ પીએચસી સેન્ટરને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે સુસજ્જ કરીને ગ્રામજનોની સુવિધા માટે લોકાર્પણ કરવામાં આવ્યું
મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો.......
પંડિત સ્વ. જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભાના સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પિત કરી