રાગી છે પોષણ તત્વોથી ભરપૂર , સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
રાગી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ રહી છે.
રાગી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઝડપથી બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે આપણા સ્વાસ્થ્યને ઘણી અસર થઈ રહી છે.
રોજ નિયત સમયે પૌષ્ટિક ખોરાક લેવો શક્ય નથી. આવા લોકોએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએજે તેમને દરેક સમયે શક્તિ આપે છે અને સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર થતી નથી.
આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબોએ આપ્યો, ચાંદીપુરા વાયરસ થી 8 બાળકોના મોત નિપજ્યા છે
કાચું દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ પૌષ્ટિક પણ છે.કાચા દૂધમાં સક્રિય ઉત્સેચકો અને જૈવઉપલબ્ધ વિટામિન્સ અને ખનિજો હોય છે. તેનું ફેટી એસિડ રેશિયો ફાયદાકારક છે.
હાઈ બ્લડ પ્રેશર એક ખતરનાક સ્થિતિ છે, જે તમારા હૃદયને સીધું નુકસાન પહોંચાડી શકે છે. જેમાં શરીરની ધમનીઓમાં બ્લડપ્રેશર ઘણું વધી જાય છે.
ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે, અને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે
ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા સાથેજ ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં સતત વધારો થયો
એલોવેરા જ્યુસ પાચનતંત્રને સાફ કરે છે, જેનાથી એસિડ રિફ્લક્સ, IBS (ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ) જેવી સમસ્યાઓથી રાહત મળે છે અને પાચનતંત્ર સરળતાથી ચાલે છે.એલોવેરા જ્યુસમાં પાણી મોટી માત્રામાં જોવા મળે છે, જેના કારણે તેના સેવનથી શરીરનું હાઇડ્રેશન જળવાઈ રહે છે