એડીમાં દુખાવો છે? તો આ માહિતી તમારા માટે છે
ઘણા લોકોને પગની એડીમાં દુખાવાની સમસ્યા સતાવતી હોય છેભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના અંદાજે 1 કરોડ કેસ નોંધાય છે. આ સમસ્યા પુરુષમાં હોય તેના કરતાં વધારે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
ઘણા લોકોને પગની એડીમાં દુખાવાની સમસ્યા સતાવતી હોય છેભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના અંદાજે 1 કરોડ કેસ નોંધાય છે. આ સમસ્યા પુરુષમાં હોય તેના કરતાં વધારે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
વર્તમાન સમયમાં તો મહિલાઓ ઘર સાથે ઓફિસનું કામ પણ સંભાળતી હોય છે તેવામાં માસિક સમયે થતા દુખાવો, મૂડ સ્વીંગ, થાક, તાણ જેવી તકલીફો તેના કામને પણ અસર કરે છે.
ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કાળા જાંબુના પાન મહત્વના બની રહે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટના રોગોમાં વધારો થયો છે અને સુગર વધવાને કારણે ડાયાબિટીસને કાબૂમાં રાખવો મુશ્કેલ બન્યો છે. આવી સ્થિતિમાં, દવાઓ સિવાય, તમે તેને નિયંત્રિત કરવા માટે જંગલી જલેબીનો પણ ઉપયોગ કરી શકો છો
આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક લોકો રાત્રે પડતાની સાથે ઊંઘ આવે એમ વિચારતા હોય છે. પરંતુ થાકના કારણે કે અન્ય કારણોસર ઊંઘ આવતી નથી,.તો ચાલો આજે કેટલાક ઉપાયો જાની લઈએ જેનાથી તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
આ દિવસોમાં, પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આપણે સામાન્ય રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ.
આપણાં ભારતીય મમ્મીઓના રસોડાઓમાં લવિંગ જરૂર હોય છે. અને લવિંગ એક ખાસ મસાલા તરીકે મહત્વ ધરાવે છે. આ લવિંગ ઘરેલુ ઉપચારમાં પણ થતો હોય છે.
પીળા દાંતને સફેદ કરવા માટે તમે એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જે લોકો વધુ પડતી મીઠાઈઓ ખાય છે, તેમના દાંતમાં કેવિટીની સમસ્યા થવા લાગે છે.