તણાવથી છુટકારો આપવામાં મદદ કરશે આ ખોરાક, દરરોજ કરો સેવન
આજના ઝડપી જીવનમાં ચિંતા અને તણાવ સામાન્ય સમસ્યાઓ બની ગયા છે. દવાઓ કે કડક પગલાં લેવાને બદલે, કેટલાક ઘરે બનાવેલા ખોરાક છે જે તાત્કાલિક રાહત આપી શકે છે.
આજના ઝડપી જીવનમાં ચિંતા અને તણાવ સામાન્ય સમસ્યાઓ બની ગયા છે. દવાઓ કે કડક પગલાં લેવાને બદલે, કેટલાક ઘરે બનાવેલા ખોરાક છે જે તાત્કાલિક રાહત આપી શકે છે.
તબીબોનું કહેવું છે કે આ કેન્સર શરીરમાં પ્રસરતા 10 વર્ષનો સમય લાગતો હોય છે. અને જો તેનો આરંભમાં જ ઓળખવામાં આવે તો સારવારથી બીમારીને દૂર કરી શકાય છે.
લવિંગનું સેવન દાંતનો દુખાવો હોય કે માથાનો દુખાવો વગેરે દુખાવામાં રાહત આપે છે. આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ દવા તરીકે થાય છે. અહીં જાણો
ઘણા લોકો વાળ ખરવાને નિયંત્રિત કરવા અને વાળનો વિકાસ વધારવા માટે કેમિકલ પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. ન્યટ્રિશનિસ્ટ કહે છે કે પ્રોટીન અને બાયોટિન જેવા પોષક તત્વો વાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દૂધીનો રસ પીવાના 5 ફાયદા તમારા શરીરમાં પરિવર્તન લાવશે, એટલે કે, તે શરીરને ઠંડક આપવા, પાચનમાં સુધારો કરવા અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.
દૂધ અને ફળ બંને ચીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ગુજરાતે ટીબી દર્દીઓની ઝડપથી ઓળખ કરીને તેમનો મફત ઈલાજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી જેના લીધે ટીબી નાબૂદીનો માર્ગ મજબૂત થયો