પોષણથી ભરપૂર અંજીર તેનું પાણી નિયમિત પીવાથી થાય ઘણા ફાયદા, જાણો
અંજીર એક ફળ છે, જેને સૂકવીને ડ્રાયફ્રુટ તરીકે ખાવામાં આવે છે. તે પોષણથી ભરપૂર છે.
અંજીર એક ફળ છે, જેને સૂકવીને ડ્રાયફ્રુટ તરીકે ખાવામાં આવે છે. તે પોષણથી ભરપૂર છે.
આપણે જે પ્રકારના ખોરાક અને જીવનશૈલીને અનુસરીએ છીએ તેના કારણે આજે વિશ્વભરના અડધાથી વધુ લોકો પાચનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
જો વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ધરાવતાં ફળો સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તે બેવડા ફાયદા આપે છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે જામફળની સાથે સાથે તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
મુસ્લિમો આ મહિના દરમિયાન ઉપવાસ રાખે છે,
સવારના નાસ્તાથી લઈને ડિનર પછી સુધી લોકો તેને પીવાનું પસંદ કરે છે,