પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
પ્રોટીન આપણા શરીર માટે સૌથી જરૂરી છે. જે એમીનો એસિડ સાથે મળેલુ હોય છે. જ્યારે પણ આપણે પ્રોટીન ખાઇએ છીએ ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ આજ એમીનો એસીડમાં તોડી દે છે.
પ્રોટીન આપણા શરીર માટે સૌથી જરૂરી છે. જે એમીનો એસિડ સાથે મળેલુ હોય છે. જ્યારે પણ આપણે પ્રોટીન ખાઇએ છીએ ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ આજ એમીનો એસીડમાં તોડી દે છે.
ચોમાસાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુ ઠંડી પવનો લાવે છે, આ ઋતુ સ્વાસ્થ્ય માટે પડકારોથી ભરેલી પણ હોઈ શકે છે. આ સમય દરમિયાન, સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
ચોમાસામાં કોલેરા, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે.
અત્યારના આધુનિક સમયમાં લોકો જંકફુડ ખાવાનુ વધારે પસંદ કરતા હોય છે. વિકેન્ડ પર ઓછા લોકો ઘરે ખાવાનુ પસંદ કરતા હશે. આજ કાલ હાર્ટ બ્લોકેજના કિસ્સાઓ પણ ઘણા સામે આવી રહ્યા છે.
જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈને સતત તાવ, દુખાવો અને લાલ ફોલ્લીઓ દેખાય છે, તો ચોક્કસપણે ડેન્ગ્યુ માટે પરીક્ષણ કરાવો. સમયસર સારવાર અને સાવધાની રાખીને આ રોગ ટાળી શકાય છે.
આજકાલ બજારમાં પાકેલા અને મીઠા પપૈયા પુષ્કળ મળી રહ્યા છે. પપૈયુ ફાઇબર અને વિટામિનથી ભરપૂર ફળ છે. પપૈયામાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે પપૈયુ ખાવાથી વિટામિન C પણ મળે છે.
શ્રી પરશુરામ સંગઠન ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું