શું તમે પણ ખાઇ રહ્યા છો ભેળસેળ વાળું મધ, તો આ રીતે ઓળખો મધ અસલી છે કે નકલી….
આપણામાંથી મોટાભાગના લોકો મધ ખાવાનું પસંદ કરે છે, તે બાળકોને પણ ઘણું આપવામાં આવે છે. મધને મીઠાઈનો શ્રેષ્ઠ વિકલ્પ કહેવું કદાચ ખોટું નહીં હોય.
આપણામાંથી મોટાભાગના લોકો મધ ખાવાનું પસંદ કરે છે, તે બાળકોને પણ ઘણું આપવામાં આવે છે. મધને મીઠાઈનો શ્રેષ્ઠ વિકલ્પ કહેવું કદાચ ખોટું નહીં હોય.
આ ત્રણ વસ્તુઓ એલોવેરા સાથે મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી દૂર થઈ જશે અને ચહેરો એકદમ ગ્લો કરશે.
દરેક વ્યક્તિને ચા કે કોફી પીવી ગમે છે. આજના નવતર પ્રયોગના જમાનામાં હવે વિવિધ પ્રકારની ચા અને કોફી પણ આપણને સરળતાથી મળી રહે છે.
ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે.
વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે.
શિયાળાની સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં આ બદલાતી સિઝનમાં પણ શુષ્કતાની મોસમ ચાલુ છે.