Connect Gujarat
દેશ

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ થઈ ડિલીટ, પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ.!

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે.

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ થઈ ડિલીટ, પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ.!
X

કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ તેની ચેનલને ફરીથી સ્થાપિત કરવાની માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી યુટ્યુબ ચેનલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. YouTube-Google ટીમ સાથે વાતચીત ચાલુ છે.

Next Story