ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું, દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000ને વટાવી

ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ

New Update
કોવિડ-19 : રાજ્યમાં આજે કોરોનાના 1160 નવા કેસ નોધાયા,10 દર્દીના મોત

ભારતમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસે ફરી એકવાર રફ્તાર પકડી છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી આવી રહ્યા છે. દિલ્હી અને ગુજરાતમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોરોનાના બે નવા વેરિંએન્ટ NB.1.8.1 અને LF.7 અંગે ચેતવણી જારી કરી છે.WHO એ NB.1.8.1 ને "વેરિઅન્ટ ઓફ મોનિટરિંગ" ની શ્રેણીમાં મૂક્યું છે, જેનો અર્થ છે કે આ પ્રકારને હવે ખાસ નજર રાખવાની જરૂર છે. જોકે તેને હજુ સુધી ગંભીર કે જીવલેણ માનવામાં આવ્યું નથી, પરંતુ તેની ઝડપથી ફેલાવાની ક્ષમતા ચોક્કસપણે ચિંતાનો વિષય બની ગઈ છે.

Latest Stories