Connect Gujarat
દેશ

મણિપુરમાં કોમ્યુનિટી હોલમાં IED બ્લાસ્ટમાં એકનું મોત, પાંચ ઘાયલ

મણિપુરના ખોંગજોમમાં સપમ માયા લિકાઈ ખાતે કોમ્યુનિટી હોલમાં IED વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.

X

ઘાયલોને થોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. થૌબલ પોલીસે જણાવ્યું કે ફોરેન્સિક તપાસ માટે સ્થળને ઘેરી લીધા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલુ છે.

Next Story