વડાપ્રધાન મોદી કઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે
સમિટ બ્રિક્સ દ્વારા હાથ ધરાયેલ પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પૂરી પાડશે. સાથેજ આ સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.