ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દર્દનાક અકસ્માત, બસ અને મેક્સ વચ્ચે ભયંકર ટક્કર, 12 લોકોના મોત
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દર્દનાક અકસ્માત થયો છે, અહીં રોડવેઝ બસ અને મેક્સ વચ્ચે ભયંકર ટક્કર થઈ અને આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતના સમાચાર