દેશમાં આ 8 શહેરોમાં શીત લહેરનું એલર્ટ, 4 રાજ્યોમાં વરસાદની આગાહી
ઉત્તર બંગાળના જિલ્લાઓમાં દૃશ્યતા એક કિલોમીટરથી ઓછી થઈ શકે છે, જેના કારણે લોકો અને ખાસ કરીને મુસાફરોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઉત્તર બંગાળના જિલ્લાઓમાં દૃશ્યતા એક કિલોમીટરથી ઓછી થઈ શકે છે, જેના કારણે લોકો અને ખાસ કરીને મુસાફરોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મેળવી હતી, પરંતુ તે પહેલાં જ 1980ની દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું હતું.
પોલીસે જણાવ્યું કે એફઆઈઆર નોંધાતાં જ તપાસ ઝડપથી શરૂ કરવામાં આવી હતી અને બંને ભાઈઓને પકડવા માટે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા બાદ હવે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ભારત મુલાકાતની ચર્ચાઓ તેજ બની છે.
ઉત્તર ગોવાના અરપોરા ગામમાં શનિવારે રાત્રે એક નાઇટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર પ્રવાસીઓ અને 21 ક્લબ કર્મચારીઓના દુઃખદ મૃત્યુ થયા હતા.
લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો ગણાતા અને એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલ નેતા રામધર માજી સહિત 12 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું, કે વંદે માતરમના 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે દેશ કટોકટી ( ઈમરજન્સી )ની સાંકળોથી બંધાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.