જેતપુરના DYSP ભરવાડ લગ્ન પ્રસંગમાં લાઠી સમણતા હોઈ તેવો વિડીયો થયો વાઈરલ

175

જેતપુરના ડિ.વાય.એસ.પી નો વિડીયો થયો વાઈરલ

જે.એમ.ભરવાડનો વિડીયો થયો વાઈરલ

લાઠી સમણતા હોઈ તેવો વિડીયો થયો વાઈરલ

પોલીસ ડિપાર્ટમેન્ટને ડિસીપ્લીનરી ડિપાર્ટમેન્ટ એટલે કે શિસ્તબધ્ધ ખાતા તરીકે ઓળખવામા આવે છે. પરંતુ ખાદી પહેરીને નોકરી કરતી વ્યક્તિ આપણા જ સમાજનો એક ભાગ હોઈ છે. ત્યારે તાજતેરમા જ એક વિડીયો વાઈરલ થયો છે.

જેમા જેતપુરના ડિ.વાય.એસ.પી જે.એમ.ભરવાડ લગ્ન પ્રસંગના લાઠિ ફેરવતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ જેતપુર પંથકમાના લોકો તેમજ ખાસ કરીને ભરવાડ સમાજ અને પોલીસ ખાતામા ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY