સાઉથ એક્ટ્રેસ અમલા પૉલેએ બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે કર્યા લગ્ન, મેચિંગ આઉટફિટ્સમાં બંને લાગી રહ્યા છે એકદમ સુંદર.....
દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે
દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે
શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. ગુલાબી ઠંડી પડવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્યને લગતા પણ પ્રશ્નો ઊભા થાય છે.
આ તહેવારમાં લોકો અનેક પ્રકારના દિવડાઓ અને ઘરમાં રંગોળી પૂરી આ તહેવારની ઉજવણી કરતાં હોય છે.
દિવાળી એક એવો ખાસ તહેવાર છે કે જેમાં ટ્રેડિશનલ કપડાં વધારે સારા લાગે છે. એમાં પણ સ્ત્રીઓની વાત કરીએ તો અલગ અલગ જાતની સાડી પહેરતી હોય છે.
પનીર ખાવામાં તો ટેસ્ટી હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ...
દિવાળી આવે એટલે એક સારું વેકેશન મળે અને ફરવા જવાની મજા પડે.