ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ, મલાઈ પનીર ઘરે બનાવો
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
જ્યારથી મોબાઈલ ફોન આપણા જીવનમાં આવ્યો છે, ત્યારથી વાતચીત, ચેટિંગ સહિત ઘણી બધી બાબતો સરળ બની છે, પરંતુ કેટલાક ખરાબ પરિણામો પણ સામે આવ્યા છે.
પોહા મોટા શહેરોમાં પણ વેચાય છે, જેને લોકો સવારે નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. પોહાના ઘણા ફાયદા જોઈને, દર વર્ષે 7 જૂને વિશ્વ પોહા દિવસ ઉજવવામાં આવે છે.
આ સાથે, યોગને તમારી દિનચર્યામાં સામેલ કરવો જોઈએ, જેથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો. એવા યોગ પોઝ પણ છે જે તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.
ભારતમાં કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આ ઉનાળાનું ફળ દરેક ઉંમરના લોકોને ગમે છે. ખાસ વાત એ છે કે ભારતમાં તેની લગભગ 1500 જાતો જોવા મળે છે, જેનો પોતાનો અલગ સ્વાદ છે.