Connect Gujarat
Featured

નવસારી : પેજ કમિટી બનાવવામાં નવસારીનો રેકોર્ડ, પેજ કમિટીના આધારે ભાજપ કરે છે ચુંટણીનો માઇક્રો પ્લાનિંગ

નવસારી : પેજ કમિટી બનાવવામાં નવસારીનો રેકોર્ડ, પેજ કમિટીના આધારે ભાજપ કરે છે ચુંટણીનો માઇક્રો પ્લાનિંગ
X

નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે સમગ્ર દેશમાં વધુ લીડથી જીત મેળવ્યા બાદ વધુ એક રેકોર્ડ નવસારીના નામે થયો છે જેમાં નવસારી જિલ્લો સમગ્ર રાજ્યમાં પેજ કમિટી બનાવવામાં અગ્રેસર રહ્યો છે


નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી લોકસભા સીટ પરથી દેશના સાંસદોમાંથી સૌથી વધુ લીડ સાથે વિજય બનવાનો રેકોર્ડ ધરાવે છે, ત્યારે સી.આર.પાટીલની આગેવાનીમાં વધુ એક રેકોર્ડનો સમાવેશ થયો છે. જેમાં નવસારી જિલ્લો સમગ્ર ગુજરાતમાં પેજ કમિટી બનાવવામાં અગ્રેસર રહ્યો છે જે બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે ટ્વિટ કરે તેમાં નવસારી જિલ્લામાંથી વધુ રી-ટ્વિટ કરવાનો રેકોર્ડ થાય તેવું પણ લોકોને આહવાન કર્યું હતું.

Next Story