New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-126.jpg)
સુરત તાપી શુદ્ધિકરણ સમિતિ દ્વારા સુરતના નાવડી ઓવારા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત તાપી શુદ્ધિકરણ સમિતિ દ્વારા સુરતના નાવડી ઓવારા ખાતે અશુદ્ધ થયેલી તાપી નદીના કિનારા પર કચરાનો ઢગ સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સુરતવાસી, NCC કેડેટની ગલ્સ બટાલીયન સફાઈ અભિયાન માં જોડાઈ હતી. તાપી કિનારે કચરો સાફ કરવામાં સામાજિક મંડળોએ પણ ભાગ લીધો હતો.