કફ સીરપ સ્મગલિંગ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, 25 જગ્યાએ દરોડા
ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્ક સામે EDએ એકસાથે 25 સ્થળોએ દરોડા પાડી કડક પગલાં લીધા છે.
ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્ક સામે EDએ એકસાથે 25 સ્થળોએ દરોડા પાડી કડક પગલાં લીધા છે.
શુક્રવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૪૦૨.૯૯ પોઈન્ટ વધીને ૮૫,૨૨૧.૧૨ પર પહોંચ્યો.
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે.
અકસ્માત પછી સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બચાવ કામગીરી માટે જગ્યા ખાલી કરાવી હતી
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી બે ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો જ્યારે એક ખાનગી ટ્રાવેલ બસે કાબુ ગુમાવ્યો અને ચિત્તૂર-મર્દુમલ્લી