Connect Gujarat
ગુજરાત

પાલનપુર: મિડિયા શક્તિ સંગઠનની પ્રથમ બેઠક મળી, નવા હોદેદારોની વરણી કરાઈ

પાલનપુર: મિડિયા શક્તિ સંગઠનની પ્રથમ બેઠક મળી, નવા હોદેદારોની વરણી કરાઈ
X

પાલનપુરના વિશ્રામ ગૃહ ખાતે મિડિયા

શક્તિ સંગઠનની પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગમાં મીડિયા ક્ષેત્રમાં

પત્રકારોને પડતી તકલીફો,ખોટી ફરિયાદો ,ધમકીઓ જેવા પ્રાણ પ્રશ્નો પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી મીડિયા

ક્ષેત્રમાં રહી સામાજિક દાયિત્વ નિભાવવા જન સમાજને મદદરૂપ થવા સાથે જન સેવાના

કર્યો કરવા જેવા પાસાઓને આવરી લઈ એક મજબુત સંગઠનની રચના કરવામાં આવી હતી.

સંગઠનની પ્રથમ મિટિંગમાં પાલનપુર સહિત

જિલ્લા તેમજ તાલુકા માંથી સુરેશ ગલચર, રમેશ

પરમાર,પ્રકાશ ડાભી, નરેશ ઠાકોર,આમીન પરમાર,મુકેશ કાપડી જેવા પત્રકાર મિત્રો

હાજર રહ્યા હતા મિડિયા શક્તિ સંગઠનની

પ્રથમ મીટીંગમાં વિશેષ મહેમાન માહિતી ખાતાના એડિટર રેસુંગભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત

રહી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું

મિટીંગમાં સર્વે સંમતિથી પ્રમુખ ગિરીશભાઈ જોશી, ઉપ પ્રમુખ રમેશભાઈ ડી. વાઘણીયા,મંત્રી

ચેતન કે. ઓઝા, કાર્યાલય મંત્રી નરેશ મકવાણા,સહમંત્રી ગૌરવ પુરોહિત,ખજાનચી નરેન્દ્રભાઈ ઠાકોર,સહ ખજાનચી રતનસિંહ

પી. ઠાકોર,સંગઠન મંત્રી ઐયુબ પરમાર સહિત તાલુકા કારોબારી

સભ્યોની વરણી કરવામાં આવી હતી મિટિંગના અંતે સર્વે મિત્રો હોદ્દેદારો,સભ્યો અને મહેમાનો સાથે ભોજન લઈ મિટિંગને પુર્ણ કરી હતી.

Next Story