બનાસકાંઠા : પાલનપુર આબુરોડ હાઇવે પર 20 કિ.મી.સુધી ટોલ મુક્તિ માટે ખેડૂતોની માંગ સાથે ચક્કાજામ
પાલનપુર આબુરોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ચક્કાજામ કરીને ટોલ ફીનો વિરોધ કર્યો હતો.અને 20 કિ.મી.સુધી ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી
પાલનપુર આબુરોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ચક્કાજામ કરીને ટોલ ફીનો વિરોધ કર્યો હતો.અને 20 કિ.મી.સુધી ટોલમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.
બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સી અને નગરપાલિકાની ઢીલીનીતિના કારણે નગરજનો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે.
પાલનપુર જિલ્લા સેવાસદન ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરીએ બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેમાં બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી
ગુજરાત | Featured | સમાચાર, સમગ્ર ભારતમાં પ્રથમ ચેન્નઈ બાદ બીજો બનાસકાંઠા પાલનપુરમાં થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ રૂ. 89.10 કરોડનો ખર્ચ કરાયો છે.
બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું.
પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ આજે ગેનીબેને વળતો પ્રહાર કર્યો હતો.