બનાસકાંઠા : પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકોમાં રોષ,રસ્તો પણ બન્યો બિસ્માર
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સી અને નગરપાલિકાની ઢીલીનીતિના કારણે નગરજનો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે.