New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/woman-radhanpur.jpg)
ઠાકોર સમાજે હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીના આરોપ લગાવ્યા હતા, પોલીસે સ્થિતિને સંભાળી
રાધનપુરની કુશ હોસ્પિટલમાં આજે ઠાકોર સમાજે ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, ઠાકોર સમાજની એક મહિલાએ અહીંની હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ મહિલાનું કોઈક કારણસર મોત થતાં ડોક્ટરની બેદરકારીના પરિવારજનોએ આક્ષેપો કરી હંગામો મચાવ્યો હતો.
Latest Stories