જમ્યા પછી ફ્રૂટ કસ્ટર્ડ ખાવાની મજા માણો, સિમ્પલ રીતે ઘરે બનાવવા નોંધી લો આ રીત...
ડેઝર્ટમાં તમે ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો ફ્રૂટ કસ્ટર્ડ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
ડેઝર્ટમાં તમે ટેસ્ટી અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો ફ્રૂટ કસ્ટર્ડ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
ઘણા લોકોને બહારનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ રેસ્ટોરન્ટ અથવા ઢાબા પર ખાય છે.
લગ્ન કરેલી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ શાંતિ માટે આ દિવસે વ્રત કરીને ઉપવાસ કરતી હોય છે.
સ્વતંત્રતા દિવસે લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. તમે પણ તમારા પરિવાર માટે ત્રિરંગા વાનગી બનાવીને તમારા પરિવારને ખવડાવી શકો છો.
કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.
જાયફળ વાળું દૂધ પીવાથી લિવર અને હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે. તે દૂધ શરીરને મજબૂત બનાવી શકે છે.
ખમણ પોચા અને જાળીદાર બનતા નથી. જો તમે ઘરે બનાવો ત્યારે આ સમસ્યા થતી હોય તો અપનાવો આ અમારી રેસેપી