ઘરે બનાવો ઢાબા જેવું કાજુ ગાંઠિયા શાક, અહીં જાણો સરળ રેસીપી
અહીં ઢાબા સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સરળ રેસીપી આપી છે. અહીં પરફેક્ટ માપ સાથે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત જણાવી છે.
અહીં ઢાબા સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની સરળ રેસીપી આપી છે. અહીં પરફેક્ટ માપ સાથે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવવાની રીત જણાવી છે.
સવારના નાસ્તા માટે ગાર્લિક બેસન ચીલા એ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી વાનગી છે. તેમા પનીર અને શાકભાજીનું સ્ટફિંગ ઉમેરવાથી બેસન ચીલા વઘુ પૌષ્ટિક બની જાય છે.
દરરોજ સાંજે કે સવારે, ઓફિસ જતા લોકો ચિંતામાં હોય છે કે બપોરના ભોજનમાં કઈ સ્વાદિષ્ટ વસ્તુ લેવી. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ દાળ, બટાકાના વટાણા કે ભાત ખાવાથી કંટાળી ગયા છો.
આ મોદકને ઉકડીચે મોદક કહેવામાં આવે છે જે ભાપથી પકાવીને બનાવવામાં આવે છે. આમાં દૂધનો ઉપયોગ થતો નથી અને ખાંડનો પણ ઉપયોગ થતો નથી. આ ઉપરાંત તે એકદમ સ્વસ્થ છે.
ગણેશોત્સવમાં બાળકોને ભાવતા ચોકલેટ મોદક સરળ રેસીપી દ્વારા બનાવો. બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે સ્વાદિષ્ટ અને ખાસ પ્રસાદનો એક ઉત્તમ વિકલ્પ.
ગણેશ ચતુર્થીના તહેવારમાં કેટલાક લોકો ગણપતિ બાપ્પાને ઘરે લાવતા હોય છે. ત્યારે તેમને લાડુની સાથે અવનવા પ્રકારના મોદક બનાવીને ધરાવવામાં આવે છે. તો આજે ચુરમાના લાડુ બનાવવાની રેસિપી જણાવીશું.
ગણેશ ચતુર્થીના આ સમગ્ર તહેવારમાં સૌથી ખાસ વાત બાપ્પાનો પ્રસાદ છે, અને ખાસ કરીને તેમના પ્રિય લાડુ. ભગવાન ગણેશને લાડુ ખૂબ ગમે છે.