ગુજરાત જાયન્ટ્સે WPL 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું, 14 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટોઇનિસે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે નહીં. જોકે, તે T20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.
ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને કરામાતી ખાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે ટી20 ક્રિકેટમાં પણ આવી જ સિદ્ધિ મેળવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોડિંગ ઓટોના ડ્રાઇવર સાથે દલીલ કરતો જોવા મળે છે.
રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેના બેટથી રન મેળવવા મુશ્કેલ બની ગયા છે,
રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ હતો. પ્રથમ ICC અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં, ભારતીય મહિલા અંડર 19 ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા અંડર 19 ટીમને 9 વિકેટથી હરાવી.