New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-163.jpg)
સુરત શહેરમાં દિનપ્રતિદિન મોબાઇલ ચોરી સ્નેચર્સ બનાવ બની રહ્યા છે. શહેરના એક જાગૃત નાગરિકે સોશિયો સર્કલ પાસે મોબાઇલ ચોરી સ્નેચર્સ સાવધાન રહેવા માટે બેનરો લગાવી સાવધાન રહેવું જાણવામાં આવ્યું રહ્યું છે. શહેરની પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ સ્નેચર્સ કરવાનું આતંક વધી રહ્યો છે આવા મોબાઈલ સ્નેચર્સ થી બચવા માટે સુરત સોસિયો સર્કલ પાસે એક જાગૃત નાગરિકે બેનરો લગાવી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે શહેરમાં આવા બેનરો લાગતા હોય પોલીસની કામગીરી પર પ્રશ્ન ચોક્કસ પણે ઊભા થઈ રહ્યા છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/09/bone-2025-07-09-16-30-36.jpg)
LIVE