Top
Connect Gujarat

સુરત સમગ્ર મોદી સમાજને ચોર કહીને અપમાન કરનાર રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સની બજાવવાનો આદેશ

સુરત સમગ્ર મોદી સમાજને ચોર કહીને અપમાન કરનાર રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સની બજાવવાનો આદેશ
X

સુરત સમગ્ર મોદી સમાજને ચોર કહીને અપમાન કરનાર રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના ઉપપ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદીએ સુરતના ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં અરજી કરેલ હતી.

સમગ્ર મોદી સમાજને ચોર કહીને અપમાન કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરોધ ગુજરાત મોઢ મોદી સમાજના ઉપપ્રમુખ પૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદીએ સુરતના ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં અરજી કરેલ હતી.જે ફરિયાદને આધારે નામદાર કોર્ટે આજરોજ રાહુલ ગાંધી વિરુધ્ધ સમન્સની બજાવવાનો આદેશ કરેલ છે.

Next Story
Share it