Connect Gujarat
ગુજરાત

સુરત : ચ્હાની દુકાન પર યુવાન પહોંચ્યો નશાની હાલતમાં, જુઓ શું કર્યું કારસ્તાન

સુરત : ચ્હાની દુકાન પર યુવાન પહોંચ્યો નશાની હાલતમાં, જુઓ શું કર્યું કારસ્તાન
X

સુરતના

ઝાંપા બજારમાં આવેલ ચાની દુકાનમાં નશાની હાલતમાં એક યુવાને ધમાલ મચાવી હતી. આખી

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

ઝાંપા બજાર

ખાતે આવેલ ચાની દુકાનમાં નશાબાજ યુવકે કોઇ બાબતે ધમાલ મચાવી હતી. નશાાની હાલતમાં

રહેલાં યુવાને કાઉન્ટર રાખેલાં સામાનને હડસેલી દીધો હતો અને સ્ટાફ સાથેે જીભાજોડી

પર ઉતરી આવ્યો હતો. તેણે તોડફોડ શરૂ કરી દેતાં લોકોએ તેને અટકાવ્યો હતો.

મામલો બિચકતાં યુવાને ઘેરી લઇ તેની ધુલાઇ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી

ફૂટેજ સામે આવ્યાં છે.

Next Story