સુરત-નવસારીમાં “તારાજી” : માંગરોળના વાંકલ અને નવસારીના બીલીમોરામાં SDRFની ટીમે કર્યું 51 લોકોનું રેસક્યું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા 21 વ્યકિતઓને રેસક્યું કરી સલામત સ્થળે લઈ જવાયા હતા.
કાપડ નગરી સુરતમાં મુશળધાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગતરોજ સાંજથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ ધોધમાર વરસ્યો હતો
સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ કરતો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, દારૂની બોટલ સાથે ડાન્સ કરતો આ વિડિયો સુરત શહેરના ઉધના વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે
રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા
ATSએ કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મોટા પતરાના શેડ ખાતે દરોડા કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શોધી કાઢી
મહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉમરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી