🔴 Breaking
 અંકલેશ્વર: NH-48 પર અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત,20 વર્ષીય યુવતીનું મોતભરૂચ: સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડઅંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.77 હજારનો મુદ્દામાલ જપ્તરાશિ ભવિષ્ય 21 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅંકલેશ્વર: ONGC કોલોની ખાતે રાવણના 51 ફૂટ ઉંચા પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝળહળ્યુ ! ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં રાજસ્થાનથી ત્રણ આરોપીઓ ઝડપાયા, મુંબઈ લઈ જતી પોલીસની ટીમ ભરૂચ નજીકથી પસાર થઈઅંકલેશ્વર: GIDC પોલીસ મથક ખાતે વિજયા દશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યા અંકલેશ્વર: NH-48 પર અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત,20 વર્ષીય યુવતીનું મોતભરૂચ: સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની કરી ધરપકડઅંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.77 હજારનો મુદ્દામાલ જપ્તરાશિ ભવિષ્ય 21 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅંકલેશ્વર: ONGC કોલોની ખાતે રાવણના 51 ફૂટ ઉંચા પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝળહળ્યુ ! ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં રાજસ્થાનથી ત્રણ આરોપીઓ ઝડપાયા, મુંબઈ લઈ જતી પોલીસની ટીમ ભરૂચ નજીકથી પસાર થઈઅંકલેશ્વર: GIDC પોલીસ મથક ખાતે વિજયા દશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યા

Tag: <span>ભાવનગર</span>

ભાવનગર : કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વપરાશથી 2 લોકોની તબિયત લથડી, પોલીસ-આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી…

Sep 10, 2026 1 min read

કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલના વેંચાણનો મામલો તેલના વપરાશથી પરિવારના 2 સભ્યોની તબિયત લથડી પરિવારના 2 સભ્યોની તબિયત લથડ્યાની…

ભરૂચ: હાંસોટ પોલીસે ભાવનગરના પાલીતાણા રૂરલ પોલીસના પોકસોના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

Sep 9, 2026 1 min read

ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ (પોક્સો)ના ગુનામાં નાસતા ફરતા આરોપીને હાંસોટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની…

ભાવનગર : જેલમાં કેદીઓએ 3 કરોડ 51 લાખથી વધુ મંત્રોનું લેખન કરી આધ્યાત્મિક ઇતિહાસ રચ્યો!

Sep 8, 2026 1 min read

ભાવનગર જિલ્લા જેલમાંથી કેદીઓએ અક્ષર-અક્ષરે આધ્યાત્મિકતાનો નવો ઇતિહાસ લખ્યો છે. કેદીઓ દ્વારા એક-બે નહીં પરંતુ 3 કરોડ 51 લાખ…

ભાવનગર : જાહેરમાં ઢોર માર મારી યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

Sep 5, 2026 1 min read

ભાવનગર એસટી. બસ સ્ટેન્ડમાં ગત તા. 3 સપ્ટેમ્બરે બપોરના સમયે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ કાજલ બારૈયાને ઢીકાપાટુનો માર…

ભાવનગર’નો ભાતીગળ મેળો : કોડીની આંખ અને લાકડાના પગ મોટા શીતળા માતાને અર્પણ કરવાની અનોખી માનતા.

Sep 3, 2026 1 min read

ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે સાતમ-આઠમ નિમિત્તે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત…

ભાવનગર : ઝેરી દારૂ કાંડમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર તીખા પ્રહાર,તો બીજી તરફ આરોપીઓ તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે!

Aug 21, 2026 1 min read

ભાવનગરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂ એટલે કે લઠ્ઠાકાંડ મામલે રાજકીય અને કાનૂની ગરમાવો વધી ગયો છે. આ…

ભાવનગર : ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાની મોટી સિદ્ધિ, ‘સાઇરેન્ક ગ્લોબલ રજિસ્ટ્રી 2025’માં ચમક્યા 26 વૈજ્ઞાનિકો

Jul 20, 2026 1 min read

ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાની મોટી સિદ્ધિ વૈશ્વિક સ્તરે વાગ્યો ગુજરાતનો ડંકો CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ વિશ્વમાં વગાડ્યો ડંકો વૈજ્ઞાનિકો દુનિયાના…

ભાવનગર : પિતા-પુત્રની અંતિમ યાત્રા ક્ષણે વિલાપ કરતા કાજલબેને મુખ્યમંત્રીને કહ્યું સાહેબ મારુ ઘર વિખેરાઇ ગયું!

Apr 24, 2025 1 min read

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ભાવનગર : મનપા દ્વારા ઝૂપડપટ્ટી અને નાના ફેરિયાઓના દબાણ હટાવવામાં આવતા રોષ,તંત્રની કામગીરી સામે નારાજગી

Apr 21, 2025 1 min read

ભાવનગર મનપાના શાસકો ઝૂપડપટ્ટી હટાવ્યા બાદ હવે નાના ફેરિયાઓ પર તવાઈ બોલાવી છે.જેના કારણે નાના ફેરિયાઓમાં તંત્રની કામગીરી…

ભાવનગર : અનાજ વિતરણ માટે ATMની સુવિધા વૃદ્ધો અને અશક્ત લાભર્થીઓ માટે બની આશીર્વાદ રૂપ

Apr 18, 2025 1 min read

ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનો માંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ…