🔴 Breaking
ભરૂચ: ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન, સ્વચ્છતા જાળવવા પાલિકાની લોકોને અપીલCEC જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરળ સરકારનો તપાસનો આદેશ ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ શંકરસિંહ વાઘેલા, પોતાના નિવેદન બદલ માફી નહીં માગુંભાવનગર : લાખણકા દરિયાકાંઠે ખાણ-ખનિજ વિભાગનો સપાટો,ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશભરૂચ: ઝઘડિયાના ભરૂચી આંબા ગામેથી દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ઉમા પંચામૃત ઉત્સવનું આયોજન, સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિતભરૂચ: જંબુસરના દહેગામમાં  ડિમોલીશન, ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહીભાવનગર : મહુવામાં અડધી સદીથી ગરબા બનાવતા કારીગરની કળા આજના આધુનિક યુગમાં પણ અકબંધ…ભરૂચ: ઐતિહાસિક કોર્ટ વિસ્તારમાં સફાઈ અભિયાન, સ્વચ્છતા જાળવવા પાલિકાની લોકોને અપીલCEC જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરળ સરકારનો તપાસનો આદેશ ભાજપને પેટ ચોળીને દર્દ ઊભું કરવાની ટેવ શંકરસિંહ વાઘેલા, પોતાના નિવેદન બદલ માફી નહીં માગુંભાવનગર : લાખણકા દરિયાકાંઠે ખાણ-ખનિજ વિભાગનો સપાટો,ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશભરૂચ: ઝઘડિયાના ભરૂચી આંબા ગામેથી દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારોઅંકલેશ્વર: શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ઉમા પંચામૃત ઉત્સવનું આયોજન, સાંસદ પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિતભરૂચ: જંબુસરના દહેગામમાં  ડિમોલીશન, ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવાની કાર્યવાહીભાવનગર : મહુવામાં અડધી સદીથી ગરબા બનાવતા કારીગરની કળા આજના આધુનિક યુગમાં પણ અકબંધ…

Tag: <span>Bharuch News</span>

ભરૂચ શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં તસ્કરો’નો હાથફેરો, દાગીના-રોકડની ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી…

Oct 2, 2026 1 min read

શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં તસ્કરોનો હાથફેરો સોનેરી મહેલ-માણેકવાડના બંધ મકાનમાંથી ચોરી થઈ વેજલપુર-કુંભારીયા વિસ્તારના મકાનમાં પણ ચોરી…

ભરૂચ: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઈ, ૭ એજન્ડાને સર્વાનુમતે મંજૂરી

Oct 1, 2026 1 min read

ભરૂચ જિલ્લા પંચાયત કચેરીના સમિતિ ખંડ ખાતે કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પ્રવિણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં…

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, કડકિયા કોલેજ માર્ગના સમારકામની ચાલી રહી છે કામગીરી

Sep 30, 2026 1 min read

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર કડકિયા કોલેજ નજીક માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ રહી…

ભરૂચ : ગરીબ અને વંચિત પરિવારોને રહેણાંક પ્લોટ ફાળવી આપવાની માંગ સાથે AAP’નું તંત્રને આવેદન…

Sep 28, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ, વંચિત અને ઘરવિહોણા પરિવારોના 100 વારના રહેણાંક પ્લોટના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટી…

ભરૂચ: લિંકરોડ પર આવેલ મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકનો રહીશોનો આક્ષેપ, પોલીસને કરવામાં આવી રજુઆત

Sep 27, 2026 1 min read

ભરૂચના લિંકરોડ પર આવેલ મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે.આ બાબતે સ્થાનિકોએ એ…

ભરૂચ: આમોદના દાદાપોર ગામ નજીક સ્કૂલ વેન પલટી જતા દોડધામ, 10 વિદ્યાર્થીઓને ઇજા- ચાલક નશામાં હોવાના આક્ષેપ

Sep 22, 2026 1 min read

ભરૂચના આમોદ નજીકનો બનાવ આમોદના દાદાપોર ગામ નજીકનો બનાવ સ્કૂલ વેન પલટી જતા દોડધામ 10 વિદ્યાર્થીઓને ઇજા સારવાર…

ભરૂચ: જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પરેશ લાડની વરણી, પ્રકાશ મોદીને હટાવાતા રાજકારણમાં ગરમાવો

Sep 22, 2026 1 min read

ભરૂચ જિલ્લા ભાજપમાં પરિવર્તન જિલ્લા પ્રમુખને હટાવાયા પ્રકાશ મોદીને હટાવવામાં આવ્યા પરેશ લાડની વરણી કરવામાં આવી ફટાકડા ફોડી…

ભરૂચ: હાંસોટ પંથકમાં વાતાવરણમાં પલટો, ગરમી બાદ ધીમીધારે વરસાદ-ખેડૂતોમાં આનંદ

Sep 22, 2026 1 min read

ભરૂચના હાંસોટ પંથકમાં ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી ગરમી અને બફારાના માહોલ…

ભરૂચ: નગર સેવા સદન દ્વારા આત્મીય હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, વિવિધ યોજનાઓમો અપાયો લાભ

Sep 21, 2026 1 min read

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન નગરપાલિકા દ્વારા આયોજન સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આત્મીય હોલ ખાતે આયોજન કરાયું વિવિધ યોજનાઓનો…

ભરૂચ: નેત્રંગના કોડવાવમાં આશ્રમ નિર્માણ મુદ્દે સ્થાનિકો અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ

Sep 21, 2026 1 min read

ભરૂચના નેત્રંગનો બનાવ કોડવાવમાં ઘર્ષણના દ્રશ્યો સ્થાનિકો અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ વિડીયો થયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી…