Home > corona gujarat
You Searched For "corona gujarat"
ગુજરાત સરકારના બે મંત્રીઓઓને કોરોના સંક્રમણ બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની પડી ફરજ
27 Jan 2022 10:37 AM GMTગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેનાથી ગુજરાત સરકારના મંત્રી મંડળ પણ બાકાત રહ્યું નથી.
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 48 નવા કેસ નોંધાયા, 24 દર્દીઓ થયા સાજા
5 Dec 2021 3:23 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 48 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી...
Covid19 : રાજ્યમાં આજે 29 નવા કેસ નોધાયા, 41 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
8 Nov 2021 4:54 PM GMTગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 29 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે.
Covid-19 : રાજ્યમાં આજે 14 નવા પોઝિટિવ કેસ, 25 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
23 Aug 2021 4:42 PM GMTગુજરાતમાં આજે કોરોનાના 14 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે
રાજ્યમાં આજે 1326 નવા કેસ સાથે 15નાં મોત, મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો
13 Sep 2020 3:28 PM GMTગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 1300થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજે 1326 કોરોનાના કેસ નોંધાયા...
અમદાવાદ : હાથીજણ વિસ્તારમાં લોકડાઉનનો સ્વયંભુ અમલ, કોરોનાનો એક પણ કેસ નહિ
17 April 2020 1:48 PM GMTઅમદાવાદશહેરમાં કોરોના વાયરસના દર્દીઓ કુદકે અને ભુસકે વધી રહયાં છે ત્યારે ગામડાઓમાંલોકો લોકડાઉનનું પાલન કરી રહયાં હોવાથી કોરોના વાયરસનો એક પણ કેસ હજી...
રાજકોટ : તબીબે પત્નીને કહયું તમારો ખ્યાલ રાખજો, હવે હું 15 દિવસ પછી ઘરે આવીશ, જુઓ શું છે ઘટના
29 March 2020 11:17 AM GMTકોરોનાવાયરસની મહામારી વચ્ચે તબીબોને દેવદુત ગણાય રહયાં છે ત્યારે આ દેવદુતોના પરિવારોપણ મુશ્કેલીમાં જોવા મળી રહયાં છે. પરિવારના સભ્યોને ચેપ ન લાગે તે...
ભરૂચ : કોરોના વાયરસને રોકવા લોકડાઉન, પરંતુ લોકો ઘરોના બદલે જોવા મળે છે બજારોમાં...
26 March 2020 1:13 PM GMTલોકડાઉનનો ભરૂચવાસીઓ સહયોગ કરી રહ્યા છે, પરંતુ હજી પણ જાગૃતિના અભાવે લોકો બજારોમાં ખરીદી માટેધસારો...